DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ન્યૂઝીલેન્ડ વૈષ્ણવ પરિવારે બ્લોક હાઉસ બેમાં આયોજિત કર્યા ખાસ દર્શન, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા ધર્મેન્દ્ર બાબરિયા. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ ઓકલેન્ડ શહેરમાં આવેલ બ્લોક હાઉસ બે ખાતે ન્યૂઝીલેન્ડ વૈષ્ણવ પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ઠાકોરજીના હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ખાસ કરીને મોરપીંછનો ઉપયોગ કરીને એક અત્યંત કલાત્મક હિંડોળા ઉત્સવ ખૂબ જ મહેનતથી તૈયાર કરવામાં આવ્યો હતો. ...