DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ભજન અને રાસ-ગરબાની રમઝટથી ઓકલેન્ડનું વાતાવરણ બન્યું દ્વારિકામય, કૃષ્ણના નાટકો દ્વારા કૃષ્ણલીલાને જીવંત બનાવાઇ આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ ઓકલેન્ડના ગુજરાતી સમુદાય માટે આ વર્ષની જન્માષ્ટમી વૈષ્ણવ પરિવાર ન્યુઝીલેન્ડ દ્વારા આયોજિત ભવ્ય ઉત્સવ સાથે ખાસ બની રહી. બ્લોકહાઉસ બેમાં આવેલી ચોસર સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 500થી વધુ ગુજરાતીઓએ હાજરી આપીને ધર્મ, સંસ્કૃતિ અને એકતાની ભાવનાને મૂર્તિમંત કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણના ...