ભારત WTC ફાઈનલમાંથી બહાર, ઓસ્ટ્રેલિયાની સિડની ટેસ્ટમાં 6 વિકેટે જીત, શ્રેણી 3-1થી જીતી લીધી, IND 185 & 157, AUS 181 & 162/4 ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ભારતને છ વિકેટે હરાવ્યું છે. ભારતીય ટીમે કાંગારૂઓને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ હાર સાથે ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરીઝ ...
રાહુલ 0, કોહલી 5, રોહિત 9 રને આઉટ, દિગ્ગજો અંતિમ દિવસે પાણીમાં બેઠા, રોહિત-કોહલી પર સોશિયલ મીડિયામાં ચાહકો ભડક્યા, ભારત 340 રનના ટાર્ગેટ સામે 155 રનમાં ઢેર Border-Gavaskar trophy અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની સિરીઝ ચાલી રહી છે. આ શ્રેણીની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમને 184 રનથી હારનો સામનો કરવો પડ્યો ...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે વિરાટ કોહલીએ સેમ કોન્સ્ટાસને ખભો અથડાવવાનું ભારે પડ્યું, મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે 20 ટકા મેચ ફીની સજા સંભળાવી Kohli fined 20% in Boxing Day Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે વિરાટ કોહલીએ સેમ કોન્સ્ટાસને ખભો અથડાવ્યો હતો. હવે ICCએ કોહલી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેના પર દંડ ફટકારવામાં આવ્યો ...
Perth Test India Vs Australia : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ મામલે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડોન બેડમેનને પાછળ છોડી દીધો છે, જેમણે 29 સદી ફટકારી હતી. કોહલીએ કારકિર્દીની 202મી ઇનિંગમાં આ સદી ફટકારી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં ...
શ્રીલંકા જતા પહેલા પ્રથમ પત્રકાર પરિષદમાં અજીત અગરકર અને ગૌતમ ગંભીર શમીથી લઇને બુમરાહ મુદ્દે પત્રકારોના જવાબ આપ્યા ગંભીરે કહ્યું- ટીઆરપી માટે મારો વિરાટ કોહલી સાથે કોઈ સંબંધ નથી. આ બે પરિપક્વ લોકો વચ્ચેનો સંબંધ IPL 2023 દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર જે કંઈ પણ થયું, તેણે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. ત્યારે ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો ...
દિલ્હી એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું શાનદાર સ્વાગત, પીએમઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી સમગ્ર ટીમ, BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયા આપ્યા વિશ્વ જીત્યા બાદ ચેમ્પિયન ગુરુવારે પોતાના દેશ પરત ફર્યા હતા. ભારતે 13 વર્ષ બાદ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. આ જ કારણ છે કે દિલ્હીએ ટીમ ઈન્ડિયાનું પ્રેમથી સ્વાગત કર્યું અને મુંબઈએ તેનું પ્રેમથી સ્વાગત કર્યું. ચાહકોનો આવો ઉત્સાહ ...
રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ ભારતીય ટીમના વધુ એક ખેલાડીએ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવ્યા 29 જૂને, લગભગ સવારે 11 વાગ્યે (ભારતીય સમય મુજબ), જ્યારે કિંગ કોહલી ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ લેવા આવ્યો ત્યારે વિરાટ કોહલીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. કોહલીએ કહ્યું કે તે હવે T20 ફોર્મેટમાં નહીં રમે, તે ઈચ્છે છે કે યુવાનો આ જવાબદારી નિભાવે. થોડા કલાકો બાદ ...
રોહિત-કોહલીને અભિનંદન, સૂર્યાના કેચના વખાણ, દ્રવિડનો આભાર, PM મોદીએ હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચની પ્રશંસા કરી, તેમણે જસપ્રિત બુમરાહના યોગદાનને પણ વખાણ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમને ચેમ્પિયન ગણાવ્યા છે અને કહ્યું છે કે વર્લ્ડ કપની સાથે સાથે ક્રિકેટરોએ પણ કરોડો લોકોના દિલ જીત્યા છે. ...
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલી બાદ T20 ક્રિકેટને કહ્યું અલવિદા, ચેમ્પિયનશિપ સાથે કરિયરનો અંત લાવ્યો રોહિત શર્મા-વિરાટ કોહલી યુગનો અંત, અલવિદા ‘રોકો’ આ નિર્ણય રોહિતની T20I કારકિર્દીનો યોગ્ય અંત દર્શાવે છે. તેઓએ તેની શરૂઆત 2007માં T20 વર્લ્ડ કપ જીતીને કરી હતી અને T20 વર્લ્ડ કપ (2024) જીતીને તેનો અંત કર્યો હતો. આ 17 વર્ષોમાં રોહિતે બેટ્સમેન તરીકે ઘણી સફળતા ...
ભારત 176/7, દક્ષિણ આફ્રિકા 169/8, કલાસન 52 રન, ડી કોક 39 રન , કોહલીએ ફાઇનલમાં 76 રનની ઇનિંગ્સએ રંગ રાખ્યો છેલ્લી 4 ઓવરમાં બૂમરાહ- અર્શદીપ અને હાર્દિકે બાજી પલટી, મેન ઓફ ધ મેચ કોહલી T20 WC ફાઈનલ 2024: આજે T20 વર્લ્ડ કપ 2024 ની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે અજેય રહીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ...