રોહિત-કોહલીને અભિનંદન, સૂર્યાના કેચના વખાણ, દ્રવિડનો આભાર, PM મોદીએ હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચની પ્રશંસા કરી, તેમણે જસપ્રિત બુમરાહના યોગદાનને પણ વખાણ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમને ચેમ્પિયન ગણાવ્યા છે અને કહ્યું છે કે વર્લ્ડ કપની સાથે સાથે ક્રિકેટરોએ પણ કરોડો લોકોના દિલ જીત્યા છે. ...
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલી બાદ T20 ક્રિકેટને કહ્યું અલવિદા, ચેમ્પિયનશિપ સાથે કરિયરનો અંત લાવ્યો રોહિત શર્મા-વિરાટ કોહલી યુગનો અંત, અલવિદા ‘રોકો’ આ નિર્ણય રોહિતની T20I કારકિર્દીનો યોગ્ય અંત દર્શાવે છે. તેઓએ તેની શરૂઆત 2007માં T20 વર્લ્ડ કપ જીતીને કરી હતી અને T20 વર્લ્ડ કપ (2024) જીતીને તેનો અંત કર્યો હતો. આ 17 વર્ષોમાં રોહિતે બેટ્સમેન તરીકે ઘણી સફળતા ...
ભારત 176/7, દક્ષિણ આફ્રિકા 169/8, કલાસન 52 રન, ડી કોક 39 રન , કોહલીએ ફાઇનલમાં 76 રનની ઇનિંગ્સએ રંગ રાખ્યો છેલ્લી 4 ઓવરમાં બૂમરાહ- અર્શદીપ અને હાર્દિકે બાજી પલટી, મેન ઓફ ધ મેચ કોહલી T20 WC ફાઈનલ 2024: આજે T20 વર્લ્ડ કપ 2024 ની ટાઈટલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે અજેય રહીને ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ...
ભારત 196/5, બાંગ્લાદેશ 146/8, મેન ઓફ ધ મેચ હાર્દિક પંડ્યા 50 રન અને 1 વિકેટ, બુમરાહ-અર્શદીપને 2-2 વિકેટ મળી, કુલદીપના ફાળે 3 વિકેટ, કોહલી 37, પંત 36 રન IND vs BAN T20 વર્લ્ડ કપ 2024: રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે ધમાલ મચાવી છે અને T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. તેણે સુપર-8 રાઉન્ડમાં ...