અનુભવની મર્યાદાને ઘટાડીને 2 વર્ષ કરાઇ, જાન્યુઆરી 2025થી અલગ અલગ ચાર તબક્કામાં લાગુ થશે, ANZSCO લેવલ 4 અથવા 5 AEWV ધારકો માટે વિઝા સમયગાળો વધારીને 3 વર્ષ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા AEWVમાં રહેલી ઉણપને દૂર કરવાના મોટા પગલા લીધા છે. જેમાં આમાં સરેરાશ વેતનની મર્યાદાને દૂર કરવી, અનુભવની આવશ્યકતાઓને 2 વર્ષ સુધી ઘટાડવી અને એમ્પ્લોયરને કૌશલ્યના અંતરને ભરવા માટે સમર્થન આપવા ...