ચિંતામુક્ત બે કલાક, હાસ્ય અને સકારાત્મક સંદેશ સાથેનું સાત્વિક મનોરંજન, રાજકુમાર રાવ અને વામિકા ગાંબી છવાયા આજના સમયમાં ઘણા લોકો એવી ફિલ્મો જોવા માંગે છે જેને આખા પરિવાર સાથે માણી શકાય. એવી ફિલ્મો કે જેને જોતા પહેલા કોઈને પૂછવું ન પડે કે “આમાં કોઈ અયોગ્ય દ્રશ્ય તો નથી ને?”, “બાળકોને લઈ જઈ શકાય ને?”. આ ફિલ્મ બિલકુલ તેવી જ છે. ...