દર મહિનાના બિલમાં $7 સુધીનો વધારો થશે, પ્રસ્તાવિત 25.8 ટકાની સામે વોટરકેરે 7.2 ટકાનો વધારો કર્યો, વોટરકેરે કહ્યું કે 2027 માં વધુ 5.5% વધશે. 1 જુલાઈના રોજ વોટરકેર ઓકલેન્ડ કાઉન્સિલથી આર્થિક રીતે સ્વતંત્ર બનશે જુલાઈથી ઓકલેન્ડના પાણીના બિલમાં 7.2%નો વધારો થવાનો છે. વોટરકેર આર્થિક રીતે સ્વતંત્ર બનવા અને શહેરની પાણી સેવાઓ સુધારવા માટે અબજો ડોલર ખર્ચ કરવાની તૈયારી કરી રહી ...