વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે કર્યું એલાન, ચેથમ હાઉસ ખાતે એક ભાષણ દરમિયાન, ગોફે વિન્સ્ટન ચર્ચિલના ઐતિહાસિક ભાષણનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે શું ટ્રમ્પ “ખરેખર ઇતિહાસ સમજે છે ?” ઓકલેન્ડના પૂર્વ મેયર અને યુકેમાં ન્યૂઝીલેન્ડના હાઇકમિશનર ફિલ ગોફને ડોનાલ્ડ ટ્રમ્પ પરની ટિપ્પણી ભારે પડી ગઇ છે. ફિલ ગોફે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે જાહેરમાં ટિપ્પણી કર્યા બાદ વિદેશ મંત્રી ...
વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશ યાત્રાએ હોવાથી ડેવિડ સીમોરને મળશે જવાબદારી, લક્સન વિયેતનામના તો પીટર્સ ચીનના પ્રવાસે આ અઠવાડિયે ACT નેતા ડેવિડ સીમોર કાર્યકારી વડા પ્રધાન છે, ક્રિસ્ટોફર લક્સન અને વિન્સ્ટન પીટર્સ બંને વિદેશમાં છે અને વડાપ્રધાનપદની જવાબદારી સીમોરના ફાળે બે દિવસ માટે આવનારી છે. વડા પ્રધાન વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આર્થિક તકો વધારવા માટે ...
કુક ટાપુઓ એક સ્વ-શાસિત ટાપુ રાષ્ટ્ર છે જે ન્યુઝીલેન્ડનું ‘ફ્રી એસોસિએશન’, કુક આઇલેન્ડની વિદેશી બાબતો અને સંરક્ષણ માટે ન્યુઝીલેન્ડ જવાબદાર Cook Islands Passport Issue : પેસિફિક મહાસાગરમાં સ્થિત કુક આઇલેન્ડે ન્યૂઝીલેન્ડ સરકારને તેના નાગરિકો માટે અલગ પાસપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ન્યૂઝીલેન્ડ સરકારે ફગાવી દીધો છે. કુક ટાપુઓ એક સ્વ-શાસિત ટાપુ રાષ્ટ્ર છે જે ન્યુઝીલેન્ડનું ‘ફ્રી એસોસિએશન’ છે. કુક ...