પૂકેકોહીમાં બંને મહિલાઓ પર $1800ના સામાનની ચોરી કરી, બે મહિલાની ધરપકડ અને એક મહિલાની શોધખોળ આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યૂઝીલેન્ડના કાયદા કેટલા બૂઠ્ઠા છે તેના પૂરાવા ઘણીવાર મળી ચૂક્યા છે અને તાજેતરના આ જ કિસ્સામાં વધુ એક નરમ કાયદાનો અનુભલ રિટેલ શોપ ઓનરને થયો છે. સાઉથ ઓકલેન્ડની બે મહિલાઓ જે શોપલિફ્ટિંગ કરતા અગાઉ પકડાઇ હતી તેમને કોર્ટમાં રજૂ કરાઇ હતી. આ ...