DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

યશસ્વી જયસ્વાલને પણ વન-ડે ટીમમાં પહેલીવાર સ્થાન, મોહમ્મદ શમીનું કમબેક, કુલદીપ અને અર્શદીપ સિંઘને પણ મળ્યું સ્થાન ICC Champions Trophy 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે 18 જાન્યુઆરી (શનિવાર) ના રોજ મુંબઈમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે. તેઓ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. આ વખતે ...

Perth Test India Vs Australia : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં કારકિર્દીની 30મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ મામલે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સર ડોન બેડમેનને પાછળ છોડી દીધો છે, જેમણે 29 સદી ફટકારી હતી. કોહલીએ કારકિર્દીની 202મી ઇનિંગમાં આ સદી ફટકારી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં ...